LPG એટલે રે રાંધણ ગેસના ઉપભોક્તાઓને, પાછલા કેટલાંક મહિનાઓમા,એક પછી એક લાગ્યા છે ઝટકા

રાંધણ ગેસના ભાવ સતત વધતા ગયા. 1 ડિસેમ્બર 2020ના મુકાબલે રાંધણ ગેસ સિલિન્ડર 215 રૂપિયા મોંઘો થઇ ચુક્યો છે. 1 ડિસેમ્બર 2020એ તેની કિંમત 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા કરવામાં આવી હતી. તે બાદ 1 જાન્યુઆરીએ 694 રૂપિયા, 4 ફેબ્રુઆરીએ 719 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા, 25 ફેબ્રુઆરીએ 794 રૂપિયા અને પછી 1 માર્ચે 819 રૂપિયા થઇ ગઇ.

દરેક ગ્રાહકને સરકાર તરફથી 1 વર્ષમાં 14.2 કેજી (LPG Gas Subsidy) ના 12 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે. જો ગ્રાહકો આના કરતા વધારે સિલિન્ડર લેવા માંગતા હોય, તો તેઓને 7 મા સિલિન્ડરથી વધુ દર ચુકવવો પડશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા અનુસાર, તેની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર દ્વારા નક્કી કરવામાં આવે છે.

તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા તમારે બેંકમાં જવાની જરૂર નથી. તમે તેને ઘરે બેઠા ચેક કરી શકો છો.

સૌ પ્રથમ તમારા સ્માર્ટફોન બ્રાઉઝરમાં Mylpg.in વેબસાઇટ પર જાઓ. અહીં ત્રણ એલપીજી સિલિન્ડર કંપનીઓના ટેબ (ફોટો સાથે) હોમ પેજ પર દેખાશે. તમારે તમારી કંપની (જેનું સિલિન્ડર લીધું છે)નું સિલેક્શન કરવું પડશે.

નવા સીમકાર્ડની મદદથી, છેતરપિંડી કરનારને તમારા બેંક ખાતાના નાણાકીય વ્યવહારો કરવા માટે જરૂરી યુઆરએન, ઓટીપી અને એલર્ટ મળે છે અને તે પછી સરળતાથી તમારું ખાતું ખાલી કરી દે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.