એક શખ્સ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. જેમાં પોલીસ અધિકારી સહિત 10 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે, પોલીસને હજુ સુધી એ જાણ નથી થઇ કે આરોપીએ ફાયરિંગ શા માટે કર્યું. પોલીસે કહ્યું કે, તેઓ પણ આ મામલે તપાસમાં લાગી છે.
આ પહેલા બોલ્ડર પોલીસ વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું કે શહેરમાં ફાયરિંગની ઘટના બની છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.