અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાનાં ગોઢકુરલા ગામે એક મકાનમાં ભેદી ધડાકો થતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ધડાકોમાં એક વ્યકિતનું મોત નીપજ્યું છે. જયારે અન્ય બે લોકોને ઈજાગ્રસ્ત થયાં છે.
શામળાજી તાલુકા ગોઢ કુરલા ગામે આવેલા એક મકાનમાં આજે અચાનક એક ભેદી ધડાકો થયો હતો. એક વ્યકિત મોત નીપજ્યું હતું.જેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ ભેદી ધડાકાની જાણ થતાં શામળાજી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તપાસ હાથ ધરી હતી. જો કે ભેદી ધડાકાનાં પગલે ગામમાં દહેશતનો માહોલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.