ગણેશ ચતુથીઁ ૨૦૨૧નાં દિવસે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને ૧૦ દિવસ સુધી તેમના ભકતો સાથે રહ્યાં બાદ તેઓ અનંત ચતુદઁશી પર નીકળે છે. ધમઁ – પુરાણો તેમજ જયોતિષ અનુસાર, આ ૧૦ દિવસોનો સમય ખૂબ જ મહત્વનો છે.
મુશ્કેલીથી બચવાનો ઉપાય. જો ધરમાં અને વ્યવસાયમાં વારંવાર સંકટ આવે તો ગણેશોત્સવ દરમિયાન ધરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો.
જો પ્રગતિમાં વારંવાર અવરોધો આવે તો ગણેશ ચતુથીઁ પર અથવા આખા ૧૦ દિવસ સુધી હાથીઓને લીલો ચારો ખવડાવો. ઉપરાંત ગણેશ મંદિરમાં જાવ અને ભગવાનને તમારી સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો.
https://www.youtube.com/watch?v=3MHQLO-PbvQ
૧૦ દિવસ સુધી રોજ સવારે વહેલા સ્નાન કયાઁ બાદ ગણપતિને શુદ્ધ ધી અને ગોળ અપઁણ કરો. તે પછી આ ભોગ ગાયને ખવડાવો. તમારી આથિઁક સ્થિતિ ટુંક જ સમયમાં સુધરવાનું શરુ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.