બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતીના એંધાણ,ચોરી આચરતા CCTV આવ્યા સામે

હજુ LRD પરીક્ષાના પેપરલીક કૌભાંડના ડાઘ બુઝાયા નથી ત્યાં જ વળી નવું કૌભાંડ આવ્યું છે. 17 નવેમ્બર 2019ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચાલુ પેપરે મોબાઈલ દ્વારા ફોટો પાડી મોકલાવ્યાના CCTV સુરેન્દ્રનગરના એક સેન્ટરમાંથી બહાર આવ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ ગુજરાત કોંગ્રેસની યુવા ટીમે કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.