અને પરીક્ષા બાદ ઘણી ચિંતા કરતાં હોય છે. પરંતુ આવા સંજોગોમાં શું કરવું જોઈએ, એ અંગે શિક્ષક વ્રજેશ વિરાણીએ વિદ્યાર્થીઓને યોગ્ય સલાહ આપી છે.સુરત: ટૂંક જ સમયમાં હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત બીજા અન્ય ધોરણોમાં પણ વાર્ષિક પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આવા સંજોગોમાં ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ ટેન્શનમાં આવી જતા હોય છે. ત્યારે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે તૈયારીઓ કરવી જોઈએ એ અંગે વ્રજેશ વિરાણી દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી સલાહ સુચન આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.