રેડ બિકીનીમાં દિશા પાટનીની મિરર સેલ્ફી જાણો શુ કહ્યું તેમના ફેન્સએ…

બોલિવુડ એક્ટ્રેસ દિશા પાટની તેની સુંદરતા અને ફિટનેસમાં બોલિવુડની સારી સારી અભિનેત્રીઓને ટક્કર આપે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઘણી વખત પોતાના ફોટા અને વીડિયોથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. દિશાની પોસ્ટ શેર થતા થોડીક જ મિનિટોમાં વાયરલ થઈ જાય છે. એક વખત ફરીથી દિશાનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેના ફેન્સ તેની પર લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે અને દિશાએ પોતાના સોશિયલ મીડિયામાં બિકિની પહેરેલા ફોટા શેર કર્યા છે, જેમાં તે ઘણી સેક્સી લાગી રહી છે.

દિશા પાટની પોતાના સિઝલિંગ બિકિની લૂકથી ઈન્ટરનેટનું ટેમ્પરેચર ઘણું વધારતી જોવા મળી છે. દિશાના આ બિકિની લૂક પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે. એક્ટ્રેસે હવે ફરીથી એક વખત બિકિનીમાં પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી છે અને પહેલા ફોટોમાં દેખાય છે કે દિશા પાટની બ્લેક બિકીની અને રેડ-ઓરેન્જ પ્રિન્ટ ટાઈટ પેન્ટ્સ પહેર્યું છે, જેમાં ઉપરની તરફ લાઈટ ડિઝાઈન છે. એન્કલથી કટ લાગેલો છે.

બંને જ ફોટામાં દિશાની એકદમ પરફેક્ટ ટોન્ડ અને ફ્લોન્ટ બેલી જોવા મળી રહ્યું છે. ફેન્સ તેના બંને લૂક્સ પર પોતાનું દિલ આપી બેઠા છે. તે સતત કોમેન્ટ્સ કરી તેમનો પ્રેમ જાહેર કરી રહ્યા છે. એક ફેને દિશાના આ ફોટા પર કોમેન્ટ કરતા કહ્યું છે- દિલો પર રાજ કરો છો તમે, આઈ લવ યુ સો મચ. જ્યારે અન્ય એક ફેને લખ્યું છે- દિશા મેમ, કેટલા દિવસો પછી તમે રસપ્રદ ફોટા શેર કર્યા છે. તમારી બહુ યાદ આવી રહી હતી. બિકિની ફોટામાં દિશાના ચહેરા પરનો ગ્લો અને ચાર્મ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે તેમજ થોડાક કલાકોની અંદર દિશા પાટનીના આ ફોટા પર પાંચ લાખ કરતા પણ વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. કામની વાત કરીએ તો દિશા પાટની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે અને આ ફિલ્મમાં તે જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર, તારા સુતરિયા સાથે મહત્ત્વના પાત્રમાં જોવા મળવાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.