અમદાવાદની કૃષ્ણનગરના સરદાર ચોકમાં આવેલી અંકુર સ્કૂલમાં આગ લાગી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે ત્યારે તાબડતોડ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી છે.
આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતુ કે, મહામહેનતે આખરે આગ પર કાબૂ મળવી શક્યા છીએ અને 3 ફસાયેલા બાળકોને પણ બચાવી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.