સમુદ્રની જળસીમા (SEA WATER) પર માછીમારી (FISHING) માટે છતાં ભારતીય માછીમારોને (INDIAN FISHINGMEN) પાકિસ્તાન મરીન (PAKISTAN MARINES) દ્વારા અપહરણ (KIDNAPPING) કરી જેલમાં ધકેલી દેવાઇ છે. ત્યારે ભારત સરકાર (GOVERNMENT OF INDIA) દ્વારા સમયાંતરે પાકિસ્તાનથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલમાં પાકિસ્તાન સરકાર (PAKISTAN GOVERMENT) દ્વારા ૨૦ જેટલા માછીમારોને મુક્ત કરાયા છે .
ફિશરીઝ વિભાગનાં જણાવ્યાં મુજબ કુલ ૬૦૦ જેટલાં માછીમારો પૈકી હાલ ૨૦ માછીમારોને પાકિસ્તાન સરકાર મુકત આવ્યાં હતાં. વેરાવળ ખાતે પરિવાજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્નશ્યો સર્જાયા હતાં.
જો કે હજુ ૫૮૦ માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. જયારે મુક્ત કરાયેલ માછીમારો વાધા બોર્ડર ખાતેથી ફિશરીઝ વિભાગની ટીમ દ્નારા વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતાં.
હજુ પણ અનેક માછીમારો પાક જેલમાં યાતનાં ભૂગવી રહ્યાં છે. જેમાંથી છેલ્લાં ચાર વર્ષથી યાતના ભોગવતાં નવાબંદરનાં માછીમાર બાબુ કરશનનાં પિતા નામનાં ભૂલનાં કારણે ફસાયો હતો.
મુકત થયેલ માછીમારો બાબુ કરશનનાં કહેવા પ્રમાણે તેનાં કાગળો ગુમ કરી દેવાયા હતાં. જો કે બાદમાં વતન થી પરિવાર જનો દ્નારા દિલ્હી વિદેશ મંત્રાલય સુધી કવાયત કરતાં આખરે છુટકારો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.