ફ્લાઈટમાં મુસાફરી કરીને એક રાજ્યથી અન્ય રાજ્યમાં જનારા લોકોને માટે આ નિયમોનું પાલન કરવાનું જરૂરી છે. તેમાં આરટીપીસીઆર ટેસ્ટ સાથેના અનેક નિયમો જોડાયેલા છે. તમે જો કોઈ એક રાજ્યથી અન્ય રાજ્યમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો તમે તે રાજ્યની ગાઈડલાઈન વાંચો. અહીં તમને એ રાજ્યમાં કોઈ મુશ્કેલી નહીં રહે. અહીં તમને નિયમની જાણકારી આપવામાં આવી છે.
ઈન્ડિગોના યાત્રીઓએ સવાલ કર્યા હતા કે ટ્રાવેલની ગાઈડલાઈન, વેક્સિનના ડોઝની જરૂરિયાત, સર્ટિફિકેટ, કોરોના ટેસ્ટ જરૂરી છે કે નહીં વગેરે. આ માટે યાત્રીઓનું કહેવું છે કે આ વાત રાજ્ય સરકારની ગાઈડલાઈન પર આધાર રાખે છે કે નિયમ શું છે.
આ સિવાય દિલ્હીના નિયમ અનુસાર કોઈ પણ યાત્રીના પોઝિટિવ આવ્યા પર તેને 10 દિવસ ક્વોરન્ટાઈન કરાશે. આ સિવાય દરેક યાત્રીના સેમ્પલ લેવાશે. આ સાથે રાજસ્થાનમાં આવનારા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરાશે અને સાથે યાત્રીઓને પોતાની સાથે કોવિડ નેગેટિલ વધારેને વધારે 72 કલાક જૂનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.