કરજણ ભરૂચ વડોદરા NH 48 પર વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર છવાઈ હતી. વડોદરાના કરજણના NH 48 સહિત કરજણના ગામડાઓના મુખ્ય માર્ગો પર વહેલી સવારથી ધુમ્મસ છવાઈ હતી. અને વાહન ચાલકોને ધુમ્મસ ને લઈ વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. 20થી 25 ફૂટના અંતર સુધી જ વાહન આગળ દેખાતા ન હતા. વાહન ચાલકોને ધોળે દિવસે હેડલાઈટોના સહારે વાહન ચલાવવાની ફરજ પડી હતી.
કરજણ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે અંધારપટ છવાયો હતો. ધૂમ્મસના પગલે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.