સુરત ખાતે નિઝર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આપ માં જોડાયા..ભૂતકાળમાં 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પરેશ વસાવા…હાલમાં થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા જ કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા હતા અને હવે ભારતીય જનતા પાર્ટી છોડીને ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આપ માં પરેશ વસાવા જોડાયા..
News Detail
સુરત ખાતે નિઝર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આપ માં જોડાયા..ભૂતકાળમાં 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પરેશ વસાવા…હાલમાં થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા જ કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા હતા અને હવે ભારતીય જનતા પાર્ટી છોડીને ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આપ માં પરેશ વસાવા જોડાયા..મહત્વનું છે કે આમ આદમી પાર્ટીમાં જોડાનાર પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા ના પિતા ગોવિંદ ભાઈ વસાવા પણ કોંગ્રેસ ચીમન ભાઈ પટેલ ની સરકાર માં વનમંત્રી હતા,અને ભૂતકાળમાં 15 વર્ષથી ધારાસભ્ય હતા..જ્યારે આજે આપ માં જોડાનાર પરેશ વસાવા ભાજપ માં ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના ડાયરેક્ટર પદે હતા
પહેલા કોંગ્રેસ ત્યારબાદ ભાજપ અને હવે આપ માં જોડાયા છે પરેશ વસાવા….આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આજે આમ આદમી પાર્ટી મા સુરત ખાતેથી જોડાયા…મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મૌસમ ખીલી છે જેમાં ચાહે કમલમ હોય કે કોંગ્રેસ કાર્યાલય કે પછી વિધાનસભા ચૂંટણીમાં જોરોશોર થી પ્રચાર કરીને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ને ગુજરાતના સફળ બનાવવા મહેન કરી રહેલ આમ આદમી પાર્ટીમાં પણ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો માટેની વેલકમ પાર્ટી થઈ રહી છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.