વડોદરામાં ગૃહરાજયમંત્રીનાં સંબોધન સમયે ચાર જવાનોને ચક્કર આવતાં ઢળી પડ્યાં..

વડોદરા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની વડોદરા શહેરમાં કરાઈ હતી. ઉજવણી રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ ધ્વજવંદન કર્યું હતું. સંબોધન ચાલુ હતું.ત્યારે ચાર જવાનો ચક્કર આવી ને ઢળી પડ્યા હતા.દોઢ કલાકથી પરેડ માટે ઊભા રખાયેલા જવાનોને ચક્કર આવ્યા.

સ્વતંત્ર દિવસની પરેડ માટે પોલીસ જવાનો અને સવારથી દોઢ કલાક માટે ઉભા રખાયા હતા. જેને કારણે ચાર પોલીસ જવાનોને ટકા આવ્યા હતા. જેમાં એક મહિલા પોલીસ જવાનને પણ ચક્કર આવ્યા. આ ઘટના બાદ તમામ જવાનોને ટીંગાટોળી કરી પરેડ ગ્રાઉન્ડની બહાર લઈ જવાયા હતા અને ૧૦૮ના કર્મચારીએ તેમની પ્રાથમિક સારવાર કરી હતી..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.