જાહ્નવી કપૂરે ખૂબ જ ટૂંકા ગાળામાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી દીધી છે. જાહ્નવી કપૂરનો માસૂમ ચહેરો અને તેનો ચુલબુલો સ્વભાવ તેના ચાહકો અને સહ કલાકારો ખૂબ પસંદ કરે છે. પરંતુ તેનો મસ્તીખોર સ્વભાવ માત્ર સેટ સુધી મયાઁદિત નથી.
જાહ્નવી કપૂરે એક શો માં જણાવ્યું હતું કે તે પાપારાઝીથી બચવા માટે અનેક યુકિતઓ કરે છે. જાહ્નવીએ કહ્યું કે એકવાર પાપારાઝીથી બચવા માટે, પોતાની કાર બીજા રસ્તે મોકલી અને પોતે એક કેબ લઈને તેના મિત્ર સાથે ધરે ગઈ. જાહ્નવી કપૂરે જણાવ્યું કે જો તે કોઈપણ જગ્યાએ જવા માંગતી ન હોય તો.
અથવા તો કોઈને મળવા માંગતી ન હોય તો પરિસ્થિતિ ટાળવા માટે તેની કારમાં હંમેશા ધાબળો પડેલો હોય છે. તેની માતા શ્રીદેવી અને પિતા બોની કપૂરની જેમ જાહ્નવી કપૂર પણ ખૂબ જ પ્રગતિ કરી રહી છે.
https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.