કોરોનાના કારણે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી,ફ્રૂટ નિકાસ ઘટતા વધ્યા છે ભાવ

સીઝનલ ફ્રૂટના ભાવ આસમાને આંબ્યા છે. કોરોનાના કારણે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી ફ્રૂટ નિકાસ ઘટતા ભાવ વધ્યા છે. કોરોનાની સ્થીતીને કારણે ટ્રાન્સપોર્ટ મોંઘુ બન્યુ છે. તેની પણ અસર ફળફળાદીના ભાવ પર પડી છે.

સફરજન- હોલસેલ ભાવ કિલોએ 160 છે, તો છુટક બજારમાં 220થી 240 રૂપિયે કિલો મળે છે. ચીકુનો હોલસેલ ભાવ – 30 રૂપિયે કિલો છે તો રિટેલ ભાવ – 80 રૂપિયા છે. દાડમના હોલસેલ ભાવ – 80 તો રિટેલ ભાવ – 120 રૂપિયા છે. પપૈયાનો હોલસેલ ભાવ 20 રૂપિયે કિલો છે. તો રિટેલ ભાવ – 40 રૂપિયા છે

ઇમ્પોર્ટેડ મોસંબીના હોલસેલ ભાવ 180 છે તો રિટેલ ભાવ – 240 રૂપિયા છે. ઇમ્પોર્ટેડ સફરજનનો હોલસેલ ભાવ 180 રૂપિયા છે, તો છુટકમાં 280 રૂપિયે કિલો મળે છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.