આ ગામના બધા લોકો છે ગજની! દરેક વ્યક્તિને છે ભૂલવાની બીમારી, જાણો ક્યાં આવેલું છે

દુનિયામાં એવા ઘણા ગામો અને શહેરો છે જ્યાં બાકીની દુનિયા કરતા કંઈક અલગ અને અનોખું છે. એવી જ રીતે દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં એક અનોખું ગામ છે. આ ગામમાં રહેતા દરેક વ્યક્તિ ડિમેન્શિયા બીમારી એટલે કે અલ્ઝાઈમરથી પીડિત છે. તમને સાંભળીને અજીબ લાગશે, પરંતુ આ ગામના દરેક નાગરિકને ભૂલવાની બિમારી એટલે કે ડિમેન્શિયાથી પીડિત છે.

દુનિયામાં એવા ઘણા ગામો અને શહેરો છે જ્યાં બાકીની દુનિયા કરતા કંઈક અલગ અને અનોખું છે. એવી જ રીતે દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં એક અનોખું ગામ છે. આ ગામમાં રહેતા દરેક વ્યક્તિ ડિમેન્શિયા બીમારી એટલે કે અલ્ઝાઈમરથી પીડિત છે.

1 / 5
તમને સાંભળીને અજીબ લાગશે, પરંતુ લેન્ડેસ નામના આ ગામના દરેક નાગરિકને ભૂલવાની બિમારી એટલે કે ડિમેન્શિયાથી પીડિત છે. અહીં સૌથી વૃદ્ધ નાગરિકની ઉંમર 102 વર્ષ છે, જ્યારે સૌથી નાના વ્યક્તિની ઉંમર 40 વર્ષ છે.

લેન્ડેસની સ્થાપના 2020માં અલ્ઝાઈમર બીમારી સામે લડતા લોકો માટે પ્રાયોગિક સમુદાય તરીકે કરવામાં આવી હતી. આ ગામમાં લગભગ 120 લોકો રહે છે, જે તમામ અલ્ઝાઈમર સામે લડી રહ્યા છે.

લેન્ડેસની સ્થાપના 2020માં અલ્ઝાઈમર બીમારી સામે લડતા લોકો માટે પ્રાયોગિક સમુદાય તરીકે કરવામાં આવી હતી. આ ગામમાં લગભગ 120 લોકો રહે છે, જે તમામ અલ્ઝાઈમર સામે લડી રહ્યા છે.

3 / 5
અહીં રહેતા લોકોને કશું યાદ નથી રહેતું એટલે તેમને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મફતમાં આપવામાં આવે છે. ગામના ચોરામાં એક દુકાન છે, જ્યાંથી લોકો જે જરૂર હોય તે વસ્તું મફતમાં લઈ શકે છે.

અહીં રહેતા લોકોને કશું યાદ નથી રહેતું એટલે તેમને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મફતમાં આપવામાં આવે છે. ગામના ચોરામાં એક દુકાન છે, જ્યાંથી લોકો જે જરૂર હોય તે વસ્તું મફતમાં લઈ શકે છે.

આ ગામમાં રહેતા વ્યક્તિના પરિવારો અહીં તેમના રહેવા માટે 24,300 ડોલર એટલે કે લગભગ 25 લાખ રૂપિયાનો ચાર્જ ચૂકવે છે. ફ્રાન્સની સ્થાનિક સરકારે પણ આ માટે 179 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. (Image - social media)

આ ગામમાં રહેતા વ્યક્તિના પરિવારો અહીં તેમના રહેવા માટે 24,300 ડોલર એટલે કે લગભગ 25 લાખ રૂપિયાનો ચાર્જ ચૂકવે છે. ફ્રાન્સની સ્થાનિક સરકારે પણ આ માટે 179 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.