મેદસ્વિતાથઈ પીડિત લોકો માટે પાણીપુરી એક હેલ્ધી ઓપ્શન છે. જો તમે ડાયેટ પર છો અને વજન ઓછુ કરવા ઇચ્છો છો તો 6 પાણીપુરીની પ્લેટ તમારુ વજન ઓછુ કરવામાં મદદ કરશે.
ઘરે જો તમે ઘઉંની પુરીઓ તૈયાર કરી શકો અને તેને તેલમાં તળી તેમાં જ મસાલો એડ કરીને ખાશો તો તમને વજન ઓછુ થવામાં મદદ મળશે.
જો તમે તેમાં લીલા ધાણાનો ઉપયોગ કરશો તો શરીરમાં વધતા સોજાને તે રોકે છે. હીંગ મહિલાઓના પીરિયડ્સના દુઃખાવાને ઓછુ કરે છે. પકોડીના પાણીમાં ઘણા એવા ગુણ હોય છે.
- જો તમે ડાયેટ પર છો તો શુગરનો ઉપયોગ સહેજ પણ ન કરો,હમેશા શુગર ફ્રીનો જ ઉપયોગ કરો
- પાણીપુરીમાં ગળ્યા પાણીનો ઉપયોગ ન કરો, તેની જગ્યાએ ખાટા પાણીનો ઉપયોગ કરો.
- પાણીમાં હીંગ, અજમો અને જીરાનો પ્રયોગ કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.