ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થવા લાગ્યા,ત્યારે શહેરના લોકો કરતાં ગામડાના લોકોમાં છે વધુ જાગૃતતા

રાજકોટ જિલ્લાના 589 ગામડા માંથી  129 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે જે કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા દર્શાવે છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેકસીનેશન પણ વધારવામાં આવ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સાંકળ તોડવા શહેરો – ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન,જસદણ, ઉપલેટા, ફલ્લા, આંકોલવાડી, વિંછીયા, શહેર – ગામમાં પણ  નિયત સમયનાં જનતા કર્ફ્યુ

ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થવા લાગ્યા  ત્યારે શહેરના લોકો કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. જેને લઈને જ ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ આવ્યા છે. ત્યારે  રાજકોટ જિલ્લાના 589 ગામડા માંથી  129 ગામડાઓમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને એ પણ સ્વૈચ્છિક.. જે સાબિત કરે છે કે, કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.