ગાંધીનગરમાં કમલમમાં ભાજપના નેતાઓની બેઠક મળી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આ બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં ખાસ કરીને સંગઠન સંરચનાની કામગીરી મામલે ચર્ચા થશે. ડિસેમ્બર સુધીમાં ભાજપનું પ્રદેશ સ્તર સુધીનાં માળખામાં પરિવર્તન થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.