રસોઈ ગેસ સિલેન્ડર પર ભારે છુટ મેળવી શકો છો,ગેસ સિલેન્ડર ફક્ત 9 રુપિયામાં મળી શકે છે

જો તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તમારી પાસે 31 મે 2021 સુધીનો સમય  છે. આ ઓફર ફક્ત તે ગ્રાહકો માટે છે જે પહેલી વાર LPG સિલેન્ડરની બુકિંગ અને પેમેન્ટ પેટીએમથી કરશે. જ્યારે તમે LPG સિલેન્ડરનું બુકિંગ અને પેમેન્ટ કરશો તો ઓફર અંતર્ગત તમને સ્ક્રેચ કાર્ડ મળસે. જેમાં કેશબેક વેલ્યૂ 800 રુપિયા હશે.

આ ઓફર ઓટોમેટિક પહેલા LPG સિલેન્ડરની બુકિંગ પર અપ્લાય થઈ જશે. આ ઓફર મિનિમમ 500 રુપિયા પેમેન્ટ પર જ અપ્લાય થશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવાનું રહેશે.

સૌથી પહેલા તમારે પોતાના મોબાઈલ ફોનમાં પેટીએમ એપને ડાઉનલોડ કરવું પડશે. એ બાદ પોતાની ગેસ એજન્સીમાંથી સિલેન્ડર બુકિંગ કરાવવાનો રહેશ. આ માટે પેટીએમ એપમાં Show more પર જઈ ક્લિક કરો, પછી  Recharge and Pay Bills પર ક્લિક કરો.

આ બાદ પોતાના book a cylinderનો વિકલ્પ જોવો. અહીં જઈને તમે પોતાના ગેસ પ્રોવાઈડર સિલેક્ટ કરો. બુકિંગની પહેલા તમે  FIRSTLPGનો પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.