સરકારે સતત વધી રહેલાં સિલિન્ડરના ભાવથી રાહત આપી છે. જોકે, આ રાહત સામાન્ય લોકોને નહીં પરંતુ નાના દુકાનદારો અને હોટલના માલિકોને આપવામાં આવી છે.
હકીકતમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આ મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં 45.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે ગત મહિને ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત હવે 809 રૂપિયા છે. દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની હાલની કિંમત 809 રૂપિયા છે. જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા કરી હતી. આ પછી 15 ફેબ્રુઆરીએ ભાવ વધીને 769 રૂપિયા થઈ ગયો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.