હાશ કોરોનાના નવા કેસમાં સામાન્ય ધટાડો, જાણો કેટલાં આવ્યાં નવા કેસો.

કોરોનાના નવા કેસમાં સામાન્ય ધટાડો નોંધાયો છે. દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં વાયરસથી 38 હજારથી વધુ કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસનાં નવા 38,948 કેસ નોંધાયા હતાં.

સરકારી આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 219 દદીઁઁઓએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી કુલ 3,21,81,995 દદીઁઁઓ રિકવર થયા છે.

નવા કેસો માં દક્ષિણ ભારતમાંથી એટલે કેરળમાંથી નવા 26701 જેટલાં કેસ નોંધાયા છે. જયારે 74 લોકોએ કોરાનાથી જીવ ગુમાવ્યા છે.

https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.