ઘાયલ હાલતમાં વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડાઇ,ઘટનાને લઇ રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા

ભાવનગરના પાલીતાણામાં વિદ્યાર્થિની પર હથિયારથી હુમલો થયો છે. એમ. એમ. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો છે. સમીર નામના યુવકે વિદ્યાર્થિનીને ધારિયાના ઘા ઝીક્યા દીધા છે.

પાટણના સાંતલપુરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ખળભળાટ મચી ગયો છે. બકુત્રા ગામની શાળામાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની દુર્ઘટના સામે આવી છે.

ચાકુની અણીએ 3 શખ્સોએ  કિશોરીને પિંખી નાંખી હતી. તેમની હેવાનિયત ત્યાં ન અટકી પણ આરોપીઓએ આ દુર્ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. આટલેથી આ દીકરીઓના દુશ્મન ન અટક્યા પણ તેમણે આ દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કર્યો છે

પાલીતાણાના બજારમાં વિદ્યાર્થિની પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થિનીને પગના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ વિદ્યાર્થિનીને માનસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી

જેતલસરના જયેશ બાદ રાજકોટના મુકેશે પણ એક દીકરીની પજવણી શરૂ કરી છે.

જેતલસરમાં જયેશ સરવૈયા નામના યુવકે છરીના 28 ઘા મારીને સૃષ્ટિ નામની દિકરીની હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એક રોષ જાગ્યો છે. સાથે સૌ કોઈ સૃષ્ટિના હત્યારાને ફાંસીની સજા માટે માગણી કરી રહ્યા છે. તો તેના પિતાએ કહ્યું કે, જે જગ્યાએ મારી દિકરીની હત્યા થઈ તે સ્થળે જ તેને ફાંસી આપવી જોઈએ. .

એટલું જ નહીં પણ પ્રેમીએ મહિલા પાસેથી 80 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. પ્રેમી રાકેશ અને મહિલા સુરતમાં પડોશી હતા. પ્રેમીએ મહિલાને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું ત્યારે મહિલાએ ના પાડતા મિત્ર સાથે મળી બળજબરી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.