દિલ્હી કેપિટલ્સના સ્પીનર અશ્વિને કોરોના સામ લડી રહેલા પરિવારની મદદ માટે રવિવારે આઈપીએલને વચ્ચે જ છોડી દેવાનો નિર્ણય લીધો હતો.
તેઓએ કહ્યું કે એક જ અઠવાડિયામાં પરિવારના 6 મોટા સભ્યો અને 4 બાળકો પોઝિટિવ આવ્યા છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
તેઓએ કહ્યું છે કે વેક્સીન લગાવી લો. પોતાની અને પરિવારની આ મહામારીમાં સુરક્ષા કરો. પ્રીતીએ કહ્યું કે માનસિક રીતે સ્વસ્થ રહેવાના બદલે શારીરિક રીતે સ્વસ્થ રહેવાનું સરળ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.