ઘરની સફાઈમાં કામની છે આ ટિપ્સ,બચશે ગૃહિણીઓનો સમય અને મહેનત

જાણો કઇ ચીજોથી કઇ રીતે સફાઇ કરી શકાશે અને કામને સરળ બનાવી શકાય છે…

બટાકા
જે જગ્યાએ કાટના ડાઘ લાગ્યા હોય ત્યાં બટાકાના પીસ કાપીને ઘસી લો.

કાચના વાસણ સાફ કરવા કૉફી પાવડરનો યૂઝ કરો.

લીંબું
તેને કાપીને તેની પર મીઠું છાંટી લો. ગંદા વાસણ કે પેન અને કિચન સિંક સાફ કરવામાં સરળતા રહેશે.

ફ્રિઝમાંથી બદબૂ આવે તો એક વાટકીમાં ગ્રીન ટી ભરીને રાખો.

બેકિંગ પાવડર અને વિનેગર પાણીમાં સરખા પ્રમાણમાં મિક્સ કરીને જામ થયેલા ડ્રેનેજમાં નાંખીને થોડી વાર રહેવા દો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.