ખાંડ અને મેંદાનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઘૂઘરા બનાવો, ડાયાબિટીસના લોકો માટે છે બેસ્ટ રેસિપી

No sugar, No Maida Special Gujiya recipe: હોળીના તહેવારમાં અનેક ઘરોમાં ઘૂઘરા બનતા હોય છે. આમ, તમને ડાયાબિટીસ છે તો તમે મેંદાનો અને ખાંડનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઘરે ઘૂઘરા બનાવો. આ ઘૂઘરા ખાવાની મજા આવે છે.

Gujiya Recipe: ડાયાબિટીસના લોકોને તહેવારનો સમયમાં અનેક ઘણી મુશ્કેલી ખાવાની બાબતમાં પડતી હોય છે. તહેવારોમાં ખાસ કરીને ગળ્યું ખાવાનું મન વધારે થાય છે. ગળી વસ્તુ તમે કોઇ પણ જુઓ છો તો ખાવાની ઇચ્છા જલદી થઇ જાય છે. આ સ્થિતિમાં ડાયાબિટીસના લોકોએ ખાસ ધ્યાન રાખવુ પડે છે. આમ વાત કરવામાં આવે તો હોળીના તહેવારમાં અનેક લોકો ઘૂઘરા બનાવતા હોય છે. ઘૂઘરા જોઇને ખાવાનું મન થઇ જાય છે. આમ તમને ડાયાબિટીસ છે અને તમે ઘૂઘરા ભાવે છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ રીતે ખાંડ અને મેંદાનો ઉપયોગ કર્યા વગર ઘરે ઘૂઘરા બનાવી શકો છો. તો નોંધી લો રીત.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.