છેલ્લાં દોઢેક વર્ષથી ચાલી રહેલાં કોરોનાની મહામારીને કરાણે અનેક ટ્રેનોને રેલ્વે દ્રારા તંત્ર કરવામાં આવી હતી. હવે થોડા સમયથી કોરોનાનું જોર નરમ પડતાં બંધ પૈકીની ધણી ટ્રેનો હાલમાં રિઝવ્ડઁ ટ્રેન તરીકે દોડતી કરી છે.
ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષે સવારે બીલીમોરા નેરોગેજ સ્ટેશન થી લીલી ઝંડી બતાવી તેને રવાના કરશે. આ ટ્રેન આદિવાસીઓને રોજીરોટી પ્રશ્ને કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી નહીઓ થાય તે માટે ચાલુ કરવાનાં હેતુથી ધરણાં પ્રદર્શનનો તેમજ આંદોલન થયાં હતાં.
https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4
આ બીલીમોરા થી વધઈ જતી નેરોગેજ ટ્રેન રોજ એક એસી કોચ સહિત ૫ કોચની જોડી દોડતી રહેશે. બીલીમોરા થી વધઈ જતી નેરોગેજ ટ્રેન અંગ્રેજો અને ગાયકવાડ સમયથી જંગલમાંથી ઈમારતી લાકડું લાવતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.