દેશભરના પર્યટકો હવે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીન ના બેઝકેમ્પ સુધી જઈ શકશે. જોકે સુરક્ષા કારણોસર વિદેશી પ્રયત્નોને મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે લદાખ સ્વાયત પહાડી વિકાસ પરિષદના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તારી ગ્યાલસને પહેલી ટુકડીને બેઝ કેમ્પ માટે રવાના કરી હતી.
આ નિર્ણય પર્યટન ઉધોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. લદ્દાખ ટુરિઝમ ડિપાર્ટમેન્ટનાં ટ્વિટર એકાઉન્ટ પર આ જાહેરાત કરવામાં આવી હતી.
https://www.youtube.com/watch?v=GF9yq7h-x6g&t=2s
જો કે સિયાચીન ગ્લેશિયર થી બેઝ કેમ્પ ખાસો દૂર છે આમ છતાં ટુરિસ્ટો માટે બેઝ કેમ્પની મુલાકાત લેવી પણ રોમાંચકારી અનુભવ સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.