અમદાવાદના અદાણી શાંતિગ્રામ ખાતે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે પ્રથમ નોરતે ગરબાની રમઝટ માણી હતી. પ્રિયંકા ચોપરા જોનસ તેના કો-એક્ટર સાથે આગામી ફિલ્મ સ્કાય ઈઝ પિંકને લઈને પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા ત્યારે ગાયક આદિત્ય ગઢવી સાથે પ્રિયંકા અને ફિલ્મમાં તેમના કો-એક્ટર રોહિત સરફ પ્રથમ નોરતામાં ગરબે ઝૂમ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.