કોબીજ તોડવાની શાનદાર જોબ..આખા વર્ષનું પેકેજ છે આટલાં લાખ.. સાંભળીને ચોકી જશો..

જો લાખો નું પેકેજ પણ સારી રીતે જોવા માંગતા નથી. જરા વિચારો કે શાકભાજી કાપવા માટે વર્ષના ૬૩ લાખ રૂપિયા કોઈ આપવામાં આવે તો તેનું શું કામ વાંધો હોય ? યુનાઇટેડ કિંગડમની એક ફાર્મિંગ કંપની તરફથી આખું વર્ષ કોબી તોડવા માટે સ્ટાફને ભારે ભરખમ સેલેરી ઓફર કરવામાં આવી છે.આ સાથે જ કંઈક એવું પણ ચીજ છે જે નોકરી તરફ દરેકને આકર્ષિત કરે છે.

TH clements and son ltd તરફથી આપવામાં આવેલી નોકરી પણ ઓનલાઇન આપવામાં આવ્યું છે. જાહેરાત પ્રમાણે ખેતરમાં આખું વર્ષ કોબીજ અને બ્રોકલી તોડવાની નોકરી માટે દર કલાકે 30 યુરો એટલે કે ભારતની કિંમતમાં 3000 રૂપિયાથી વધારે મંજૂરી મળશે.

વર્ષની આ નોકરી માટે ૬૨,૪૦૦ યુરો એટલે ભારતીય ચલણમાં ૯૩,૧૧,૬૪૧ રુપિયાની ઓફર કરવામાં આવી રહી છે. જોબ પ્રોફાઈલ તરીકે બતાવવામાં આવ્યું છે કે શારીરિક રીતે મહેનતનું કામ છે.

સ્ટાફ ઓછો હોવાનાં કારણે મળી રહ્યો છે સારો પગાર..

આ સમયે યુનાઈટેડ કિંગડમમાં વર્કસની સંખ્યા ખુબ જ ઓછી છે. આવી સ્થિતિમાં સરકાર સીજનલ એગ્રીકલ્ચર વર્કસ સ્ક્રીમ અંતર્ગત લોકોને છ મહિના માટે અહીં

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.