આ બિમારી સામે લીલા વટાણા દવા જેવું જ કામ કરશે.. આજે સામેલ કરો વટાણા..

વાત તો આપણે સૌ કોઈ જાણતા હોવી છી કે ,સ્વસ્થ જીવન જીવવા માટે સંતુલિત આહાર, યોગ્ય માત્રામાં ઊંધ અને નિયમિત રીતેવ્યયાયામ કરવું કેટલું જરૂરી છે. જેમાં સૌથી વધારે જરૂરી છે લીલા વટાણા, જેને આપે ડાયટમાં શામેલ કરવા જોઈએ.

પ્રોટિનનો સારામાં સારો સોસઁ. લીલા વટાણા પ્રોટીનનો બહુ સારો સોસઁ છે. લીલા વટાણા વિટામીન A, B, C, E, Kની સાથે ઝીંક, વિટામીન અને ફાઈબરની યોગ્ય માત્રામાં હોય છે.

એકટ્રેસ ભાગ્યશ્રીએ પોતાનાં ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં વટાણા ફાયદા વિશે જણાવ્યું છે. આ પોસ્ટમાં લખે છે કે, વટાણા એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ ઈંડિયન ફુડમાં કરવામાં આવે છે.

લીલા વટાણા બ્લડ શુગર લેવલનું કંટ્રોલ કરે છે. જેની અસર મેમરી અને એનજીઁ પર પડે છે. વટાણામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને બીજા જરુરી મિનરલ હોય છે. જે આપના હાટઁની હેલ્થ માટે સૌથી સારુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.