Gst કાઉન્સિલની બેઠક આજે, પેટ્રોલને જીએસટી હેઠળ લાવવાનો કરી શકે છે નિણઁય..

જીએસટી કાઉન્સિંલની ૪૫ની બેઠક આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે.નિમઁલા સીતારમણ કરશે. બેઠકમાં તમામ રાજયોના નાણાંમંત્રી ભાગ લેશે. જીએસટી કાઉન્સિંલની આ બેઠકમાં ધણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.

પેટ્રોલ ડિઝલને જીએસટીમાં લાવવા અંગે ફરી એકવાર ચચાઁએ જોર પકડ્યું છે. આવતીકાલે યોજાનારી જીએસટી કાઉન્સિંલની બેઠકમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીનાં દાયરામાં લાવવા પર ચચાઁ થઈ શકે છે.

જો કે પ્રસ્ત્તાવમાંથી કેટલાંક ફયૂલને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે કારણે કે તેમનું કહેવું છે કે એ એવામાં જ કેંદ્ર સરકારને એક મુખ્ય આવક વધારનાર ટૂલ સોંપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.