કોરોના કાળ વચ્ચે જીટીયુ ડિગ્રી એન્જિનિયરિંગની ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાનો ઓનલાઈન પ્રારંભ થયો છે. પરીક્ષામાં 12,500માંથી 11,700 વિદ્યાર્થીઓ લોગઈન થયા છે. જ્યારે 800 વિદ્યાર્થીઓ લોગઈન થઈ શક્યા નથી તેમને 15 મિનિટ વધારે સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ જે વિદ્યાર્થીઓ લોગઈન ન થઈ શક્યા હોય તેમની પરીક્ષા 17 ઓગસ્ટે લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.