દમણના સોમનાથ સ્થિત સેલો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડને 2 માસથી પગાર ન મળતા કંપનીના ગેટ પાસે આવીને સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝરને ગાર્ડે ગોળી મારી દેતા ભારે ચકચાર મચી ગઇ છે અને આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,દમણ પોલીસને ઘટનાની જાણ થતાં હુમલાખોર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો..
દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી સેલો હાઉસ હોલ્ડ એપ્લાઇન્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડને 2 મહિનાના બાકી પગાર ન મળતા તેણે સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અતુલકુમાર ગુપ્તા પાસે બાકી પગાર માંગતા તેઓએ ગાર્ડને કાલે આવી વાત કરવા જણાવતા દારૂના નશામાં હોય ઘરે જતા રહેવા માટે સૂચના આપતા ગુસ્સે ભરાયેલા ઇસમે અમિત કુમાર ગુપ્તા ઉપર દેશી તમંચા વડે ફાયરિંગ કરી દેતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા આ ઘટનાને કારણે ભારે દોડધામ મચી હતી અને દમણના સોમનાથ સ્થિત સેલો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડને 2 માસથી પગાર ન મળતા કંપનીના ગેટ પાસે આવીને સિક્યુરિટી ગાર્ડની કેબિનમાં સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝરને ગાર્ડે ગોળી મારી દેતા ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,દમણ પોલીસને ઘટનાની જાણ થતાં હુમલાખોર ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો..
દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી સેલો હાઉસ હોલ્ડ એપ્લાઇન્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડને 2 મહિનાના બાકી પગાર ન મળતા તેણે સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અતુલકુમાર ગુપ્તા પાસે બાકી પગાર માંગતા તેઓએ ગાર્ડને કાલે આવી વાત કરવા જણાવતા દારૂના નશામાં હોય ઘરે જતા રહેવા માટે સૂચના આપતા ગુસ્સે ભરાયેલા ઇસમે અમિત કુમાર ગુપ્તા ઉપર દેશી તમંચા વડે ફાયરિંગ કરી દેતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા આ ઘટનાને કારણે ભારે દોડધામ મચી જવા પામી હતી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.