કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ડિવોર્સ માટે અરજી બોરસદ કોર્ટમાં દાખલ કરી છે અને પત્ની રેશ્મા પટેલ સાથે લાંબા સમયથી ચાલતા પારિવારિક ઝગડાને લઇ ડિવોર્સ માટે અરજી દાખલ કરી. પત્ની રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી સામે અવાર નવાર કોર્ટ નોટીસ અને પેપરોમાં જાહેર નોટીસ આપતાં અંતે ભરતસિંહ સોલંકીએ કંટાળી જઈ ડિવોર્સ માટે અરજી દાખલ કરી છે જેની પ્રથમ સુનાવણી આવતા મહિને 4.5.22 ના રોજ થવાની છે.
ઉલ્લેખનીય છેકે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે વાદ-વિવાદ ચાલી રહ્યો છે.અને તેમની પત્ની દ્વારા ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને કોર્ટ નોટિસ પણ આપવામાં આવી હતી જેને લઈને હવે સમગ્ર ઘટનાને લઈને કોર્ટમાં ડિવોર્સ માટેની અરજી ભરતસિંહે દાખલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.