ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે અને દૈનિક કેસો હવે 10 હજારની નજીક પહોંચી ગયા છે, ત્યારે હવે ગુજરાતના પોલીસ વડા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ડીજીપી આશિષ ભાટિયાને કોરોના થયો છે અને શરદી અને ઉધરસના લક્ષણ જણાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઈસોલેટ થયા છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા આશિષ ભાટિયાએ અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.