ગુજરાતના શીક્ષીત બેરોજગાર યુવાનોએ આજે સરકાર વિરુદ્ધ એવુ આદોંલન છેડ્યુ કે…

ગુજરાતમાં શિક્ષીત બેરોજગારોના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા, યુવા બેરોજગાર સમિતીએ બેરોજગાર યુવાઓને અપિલ કરી છે કે ટવીટર ટ્રેન્ડ ચલાવો. ટવીટર પર હેશટેગ સીએમ કા જન્મદિન બને રોજગાર દિન (#CMKaJanmadinBaneRojgarDin) નામે ટવીટર ટ્રેન્ડ શરૂ કરવા યુવા બેરોજગાર સમિતીના દિનેશ બાંભણિયાએ અપિલ કરી છે. આ પ્રકારે સોશિયલ મીડિયામાં ગુજરાતના બેરોજગાર યુવાનોના આંદોલનને વેગ આપવા પણ કહ્યું છે. જો કે સરકાર બેરોજગાર યુવાનોને રાજગાર આપવા સંવેદનશીલ છે, ભરતી આડે કોર્ટની કેટલીક પ્રક્રિયા કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.