ગુજરાતમાં કોરોનાનો આતંક યથાવત: આજે 396 નવા કેસ નોંધાયા; 27ના મોત

– રાજ્યમાં કોરોનાનો આંકડો 13,669 પર પહોંચ્યો, કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 396 નવા કેસ નોંધાયા છે. જ્યારે 27 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 289 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 6,169 ડિસ્ચાર્જ થયા છે.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 396 કેસ પૈકી એકલા અમદાવાદમાં 277 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 29 કેસ, વડોદરામાં 35 નોંધાયા છે.

ગુજરાતમાં વધુ 396 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 13,669 થઇ ગઇ છે. જેમાંથી 73 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6598 લોકો સ્ટેબલ છે, તો 6169 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 829 લોકોના મોત નીપજ્યાં છે.

અમદાવાદમાં નોંધાયેલા નવા 277 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 10,001 થઇ ગઈ છે. જ્યારે 669 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 3864 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 5,468 કેસ એક્ટીવ છે.

સુરતમાં આજે નોંધાયેલા નવા 29 કેસની સાથે કુલ કેસની સંખ્યા 1285 થઈ ગઇ છે જ્યારે 60 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 878 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 347 કેસ એક્ટિવ છે.

વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 35 કેસની સાથે કુલ કેસની સંખ્યા 806 થઈ ગઇ છે જ્યારે 35 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 490 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 281 કેસ એક્ટિવ છે.

નવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસ

આજના મરણ

આજના
ડિસ્ચાર્જ

396

પ્રાથમિક રીતે
કોવીડ 19 નાં કારણે

કોમોબીડીટી,
હાઈરીસ્ક,
અને કોવીડ -19

289

10

17

નવા નોંધાયેલા કેસોની વિગત

જિલ્લો

કેસ

અમદાવાદ

277

સુરત

29

વડોદરા

35

ગાંધીનગર

9

આણંદ

3

રાજકોટ

4

અરવલ્લી

5

મહેસાણા

4

મહીસાગર

2

ખેડા

2

પાટણ

2

ગીરસોમનાથ

6

નવસારી

1

જુનાગઢ

8

નવસારી

1

જુનાગઢ

8

પોરબંદર

1

સુરેન્દ્રનગર

2

મોરબી

1

તાપી

3

અમરેલી

2

કુલ

396

અત્યાર
સુધીના કુલ
પોઝીટીવ દર્દી

દર્દી

ડિસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

13669

73

6598

6169

829

નવા નોંધાયેલા મરણની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

24

16

08

2

સુરત

03

00

03

કુલ

27

16

11

નવા નોંધાયેલા ડિસ્ચાર્જની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

206

127

79

2

સુરત

28

21

7

3

ગાંધીનગર

9

6

3

4

વડોદરા

15

13

2

5

પંચમહાલ

2

2

0

6

ભાવનગર

2

2

0

7

ખેડા

1

1

0

8

મહેસાણા

3

2

1

9

અરવલ્લી

1

0

1

10

જામનગર

5

5

0

11

પોરબંદર

1

1

0

12

પાટણ

3

2

1

13

દેવ. દ્વારકા

7

4

3

14

કચ્છ

6

5

1

કુલ

289

191

98

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

178068

13669

164399

રોગની પરિસ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

1,00,284

6654

396

કુલ કેસ

49,93,470

12,5101

13,669

નવા મરણ

4482

137

27

કુલ મરણ

3,27,738

3720

829

કોરોન્ટાઇન ફેસિલીટીની સ્વગતો

ક્રમ

હોમ
કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

1

4,71,003

10,732

699

4,82,434

જિલ્લાવાર અત્યાર સુધીની સ્થિતિ

ક્રમ

જિલ્લો

કેસ

મૃત્યુ

ડિસ્ચાર્જ

એક્ટિવ કેસ

1

અમદાવાદ

10001

669

3864

5468

2

સુરત

1285

60

878

347

3

વડોદરા

806

35

490

281

4

ગાંધીનગર

210

10

113

87

5

ભાવનગર

114

8

88

18

6

બનાસકાંઠા

99

4

78

17

7

આણંદ

90

9

75

6

8

રાજકોટ

87

2

55

30

9

અરવલ્લી

98

3

77

18

10

મહીસાગર

99

4

54

41

11

પંચમહાલ

72

6

63

3

12

બોટાદ

56

1

54

1

13

મહીસાગર

79

1

40

38

14

ખેડા

59

3

29

27

15

પાટણ

71

4

29

38

16

જામનગર

46

2

31

13

17

ભરૂચ

37

3

28

6

18

સાબરકાંઠા

63

3

20

40

19

ગીર-સોમનાથ

44

0

3

41

20

દાહોદ

32

0

18

14

21

છોટા ઉદેપુર

22

0

17

5

22

કચ્છ

64

1

12

51

23

નર્મદા

15

0

13

2

24

દેવભૂમિ દ્વારકા

12

0

11

1

25

વલસાડ

18

1

4

13

26

નવસારી

15

0

8

7

27

જુનાગઢ

26

0

4

22

28

પોરબંદર

6

0

4

2

29

સુરેન્દ્રનગર

23

0

3

20

30

મોરબી

3

0

2

1

31

તાપી

6

0

2

4

32

ડાંગ

2

0

2

0

33

અમરેલી

4

0

0

4

34

અન્ય રાજ્ય

5

0

0

5

કુલ

13669

829

6169

6671

 Highlight

– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 396 નવા કેસ

– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 13,669 પર પહોંચ્યો

– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27ના મોત સાથે મૃત્યુઆંક 829 પર પહોંચ્યો

– રાજ્યમાં છેલ્લા 24 કલાક 289 દર્દી ડિસ્ચાર્જ થયા, આ સાથે અત્યાર સુધીમાં કુલ 6,169 ડિસ્ચાર્જ થયા

– અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 277 નવા કેસ નોંધ્યા જ્યારે 24ના મોત નીપજ્યાં

– અમદાવાદમાં કોરોનાનો આંકડો દસ હજારને પાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.