રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ નોંધાયા છે.
13 મે 2020 17.00 કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ |
આજના મરણ |
આજના |
|
324 |
પ્રાથમિક રીતે |
કોમોબીડીટી, હાઈરીસ્ક, |
191 |
|
07 |
13 |
|
13 મે 2020 17.00 બાદ નવા નોંધાયેલા કેસની વિગત
જિલ્લો |
કેસ |
અમદાવાદ |
265 |
વડોદરા |
13 |
સુરત |
16 |
ભાવનગર |
3 |
આણંદ |
2 |
ગાંધીનગર |
4 |
પાટણ |
3 |
પંચમહાલ |
2 |
બનાસકાંઠા |
1 |
છોટા ઉદેપુર |
4 |
મહેસાણા |
6 |
પોરબંદર |
1 |
ગીર-સોમનાથ |
4 |
કુલ |
324 |
દર્દીઓની વિગત
ક્રમ |
અત્યાર સુધીના |
દર્દી |
ડિસ્ચાર્જ |
મૃત્યુ |
|
|
|
વેન્ટીલેટર |
સ્ટેબલ |
|
|
1 |
9592 |
43 |
5210 |
3753 |
586 |
13 મે 2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત
ક્રમ |
જિલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
19 |
13 |
06 |
2 |
સુરત |
01 |
00 |
01 |
કુલ |
20 |
13 |
07 |
13 મે 2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ ડિસ્ચાર્જની વિગત
ક્રમ |
જિલ્લો |
કુલ |
પુરુષ |
સ્ત્રી |
1 |
અમદાવાદ |
135 |
77 |
58 |
2 |
બનાસકાંઠા |
05 |
03 |
02 |
3 |
બોટાદ |
07 |
05 |
02 |
4 |
દાહોદ |
06 |
03 |
03 |
5 |
ગાંધીનગર |
08 |
04 |
04 |
6 |
ખેડા |
04 |
03 |
01 |
7 |
પંચમહાલ |
04 |
03 |
01 |
8 |
સાબરકાંઠા |
02 |
00 |
02 |
9 |
સુરત |
12 |
10 |
02 |
10 |
વડોદરા |
08 |
03 |
05 |
કુલ |
191 |
111 |
80 |
લેબોરેટરી પરીક્ષણની વિગત
વિગત |
ટેસ્ટ |
પોઝીટીવ |
નેગેટીવ |
અત્યાર સુધીના કુલ |
124709 |
9592 |
115117 |
રોગની પરીસ્થિતિ
|
વિશ્વ |
ભારત |
ગુજરાત |
નવા કેસ |
81577 |
3722 |
324 |
કુલ કેસ |
4170424 |
78003 |
9592 |
નવા મરણ |
4245 |
134 |
20 |
કુલ મરણ |
287399 |
2549 |
586 |
કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો
ક્રમ |
હોમ |
સરકારી |
પ્રાઇવેટ |
કુલ |
1 |
233051 |
9198 |
617 |
242866 |
જિલ્લાવાર 13. 05.2020 17.૦૦ કલાક સુધીની સ્થિતિ
ક્રમ |
જિલ્લો |
કેસ |
મૃત્યુ |
ડિસ્ચાર્જ |
એક્ટિવ કેસ |
1 |
અમદાવાદ |
6910 |
465 |
2247 |
4198 |
2 |
વડોદરા |
605 |
32 |
363 |
210 |
3 |
સુરત |
983 |
44 |
574 |
365 |
4 |
રાજકોટ |
66 |
2 |
51 |
13 |
5 |
ભાવનગર |
103 |
7 |
46 |
50 |
6 |
આણાંદ |
82 |
7 |
70 |
5 |
7 |
ભરૂચ |
32 |
2 |
25 |
5 |
8 |
ગાંધીનગર |
146 |
5 |
61 |
80 |
9 |
પાટણ |
34 |
2 |
22 |
10 |
10 |
પાંચમહાલ |
68 |
4 |
37 |
27 |
11 |
બનાસકાંઠા |
83 |
3 |
41 |
39 |
12 |
નમમદા |
13 |
0 |
12 |
1 |
13 |
છોટા ઉદેપુર |
21 |
0 |
14 |
7 |
14 |
કચ્છ |
14 |
1 |
6 |
7 |
15 |
મહેસાણા |
73 |
2 |
37 |
34 |
16 |
બોટાદ |
56 |
1 |
29 |
26 |
17 |
પોરબાંદર |
4 |
0 |
3 |
1 |
18 |
દાહોદ |
20 |
0 |
11 |
9 |
19 |
ગીર-સોમનાથ |
22 |
0 |
3 |
19 |
20 |
ખેડા |
33 |
1 |
14 |
18 |
21 |
જામનગર |
33 |
2 |
2 |
29 |
22 |
મોરબી |
2 |
0 |
1 |
1 |
23 |
સાબરકાંઠા |
27 |
2 |
9 |
16 |
24 |
અરવલ્લી |
76 |
2 |
22 |
52 |
25 |
મહીસાગર |
47 |
1 |
35 |
11 |
26 |
તાપી |
2 |
0 |
2 |
0 |
27 |
વલસાડ |
6 |
1 |
4 |
1 |
28 |
નવસારી |
8 |
0 |
7 |
1 |
29 |
ડાંગ |
2 |
0 |
2 |
0 |
30 |
સુરેન્દ્રનગર |
3 |
0 |
1 |
2 |
31 |
દેવભૂમી દ્વારકા |
12 |
0 |
0 |
12 |
32 |
જુનાગઢ |
4 |
0 |
2 |
2 |
33 |
અમરેલી |
1 |
0 |
0 |
1 |
34 |
અન્ય રાજ્ય |
1 |
0 |
0 |
1 |
કુલ |
9592 |
586 |
3753 |
5253 |
Highlight
– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ
– ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંકડો 9,592 પર પહોંચ્યો
– છેલ્લા 24 કલાક 20ના મોત, કુલ 586 લોકોના મોત
– છેલ્લા 24 કલાક 191 દર્દી ડિસ્ચાર્જ થયા, અત્યાર સુધીમાં કુલ 3,753 ડિસ્ચાર્જ થયા
– 24 કલાકમાં અમદાવાદમાં 135 નવા કેસ, 19ના મોત
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.