ગુજરાતમાં કોરોનાનો આતંક : છેલ્લા 24 કલાકમાં 340 નવા કેસ, 20ના મોત

 રાજ્યમાં કોરોનાનો આંકડો 9,932 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 340 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 282 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,035 ડિસ્ચાર્જ થયા છે.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 340 કેસ પૈકી એકલા અમદાવાદમાં 261 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 15, સુરતમાં 32 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વધુ 340 કેસની સાથે કુલ કેસની સંખ્યા 9,932 થઇ ગઇ છે. જેમાંથી 43 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5248 લોકો સ્ટેબલ છે, તો 4035 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 606 લોકોના મોત નીપજ્યાં છે.

અમદાવાદમાં નોંધાયેલા નવા 261 કેસની સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 7,171 થઇ ગઈ છે. જ્યારે 479 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 2382 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 4310 કેસ એક્ટીવ છે.

બીજી તરફ વડોદરાની વાત કરી તો આજે નોંધાયેલા નવા 15 કેસની સાથે કુલ કેસની સંખ્યા 620 થઈ ગઇ છે જ્યારે 32 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 371 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો 217 કેસ એક્ટિવ છે.

14 મે 2020 17.00 કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ

આજના કેસ

આજનાક્રમરણ

આજના
ડિસ્ચાર્જ

340

પ્રાથિમક રીતે
કોવીડ-19નાં કારણે

કોમોર્બીડીટી,
હાઈરીસ્ક,
અને કોવીડ-19

282

07

13

14 મે 2020 17.00 બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જીલ્લો

કેસ

અમદાવાદ

261

વડોદરા

15

સુરત

32

રાજકોટ

12

ગાંધીનગર

11

પાટણ

1

ગીર-સોમનાથ

1

ખેડા

1

જામનગર

1

સાબરકાંઠા

2

અરવલ્લી

1

મહીસાગર

1

સુરેન્દ્રનગર

1

કુલ

340

દર્દીઓની વિગત

ક્રમ

અત્યાર સુધીના
કુલ પોઝીટીવ દર્દી

દર્દી

ડિસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

1

9932

43

5248

4035

606

 14 મે 2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

14

09

05

2

સુરત

03

03

00

3

પંચમહાલ

01

01

00

4

આણંદ

01

01

00

5

મહેસાણા

01

01

00

કુલ

20

15

05

14 મે 2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ ડિસ્ચાર્જર્ની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

135

88

47

2

સુરત

60

40

20

3

અરવલ્લી

19

17

02

4

ભાવનગર

23

14

9

5

બોટાદ

12

06

06

6

પંચમહાલ

11

07

04

7

બનાસકાંઠા

08

04

04

8

વડોદરા

08

04

04

9

મહેસાણા

03

03

00

10

ગાંધીનગર

01

01

00

11

જામનગર

01

00

01

12

ખેડા

01

01

00

કુલ

282

185

97

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

1,27,859

9,932

1,17,927

રોગની પરીસ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

77965

3967

340

કુલ કેસ

42,48,389

81,970

9,932

નવાક્રમરણ

4647

100

20

કુલક્રમરણ

292046

2649

606

104 હેલ્પ લાઈન વિગત

ક્રમ

વિગત

સંખ્યા

1

કોરોના રીલેટેડ કોલ

105043

2

સારવાર અપાયેલ વ્યક્તિ

7880

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

હોમ
કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

257477

9616

694

267787

Highlight

– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ

– રાજ્યમાં કોરોના કુલ કેસનો આંકડો 9,932 પર પહોંચ્યો

– રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20ના મોત સાથે મૃત્યુઆંક 606 પર પહોંચ્યો

– રાજ્યમાં છેલ્લા 24 કલાક 282 દર્દી ડિસ્ચાર્જ થયા, આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,035 ડિસ્ચાર્જ થયા

– અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 261 નવા કેસ નોંધ્યા જ્યારે 14ના મોત નીપજ્યાં

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.