ગુજરાતમાં કોરોનાનો આતંક : છેલ્લા 24 કલાકમાં 394 નવા કેસ, 23ના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 394 નવા કેસ નોંધાયા છે. 23 લોકોના મૃત્યુ થયા છે. 24 લોકો વેન્ટિલેટર પર છે.

08.05.2020 17.00 કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ

આજના
કેસ

આજના મરણ

આજના
ડીસ્ચાર્જ

394

પ્રાથમિક રીતે
કોવીડ 19નાં કારણે

કોમોબીડીટી, હાઈરીથક
અને કોવીડ -19

219

08

15

08.05.2020 17.00 બાદ નવા નોંધાયેલ કેસની વિગત

જિલ્લો

કેસ

અમદાવાદ

280

વડોદરા

28

સુરત

30

રાજકોટ

2

ભાવનગર

10

ભરૂચ

1

ગાંધીનગર

22

પાંચમહાલ

2

બનાસકાંઠા

2

બોટાદ

2

દાહોદ

1

ખેડા

2

જામનગર

7

અરવલ્લી

4

મહીસાગર

1

કુલ

394

દર્દીઓની વિગત

ક્રમ

અત્યાર સુધીના
કુલ પોઝીટીવ
દર્દી

દર્દી

ડીસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

1

7797

24

5210

2091

472

08.05.2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

20

10

10

2

બનાસકાંઠા

01

01

00

3

જામનગર

01

01

00

4

પાંચમહાલ

01

01

00

કુલ

23

13

10

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

109650

7797

101853

08.05.2020 17.00 કલાક બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત

ક્રમ

જિલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

106

62

44

2

અરવલ્લી

2

1

1

3

ભાવનગર

4

3

1

4

બોટાદ

2

1

1

5

ખેડા

1

0

1

6

મહીસાગર

1

1

0

7

નવસારી

2

2

0

8

પાંચમહાલ

3

2

1

9

સુરત

46

30

16

10

વડોદરા

52

32

20

કુલ

219

134

85

રોગની પરીસ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

87729

3320

394

કુલ કેસ

3759967

59662

7797

નવા મરણ

5429

95

23

કુલ મરણ

259474

1981

472

104 હેલ્પ લાઈન વિગત

ક્રમ

વિગત

સંખ્યા

1

કોરોના રીલેટેડ કોલ

96685

2

સારવાર અપાયેલ વ્યસ્તત

5967

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

ક્રમ

હોમ કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

1

83124

5372

368

88864

જિલ્લાવાર ત્યાર સુધીના કેસની વિગત

ક્રમ

જિલ્લો

કેસ

મૃત્યુ

ડીસ્ચાર્જ

1

અમદાવાદ

5540

363

1107

2

વડોદરા

493

31

250

3

સુરત

854

38

435

4

રાજકોટ

66

1

26

5

ભાવનગર

94

6

27

6

આણાંદ

77

6

46

7

ભરૂચ

28

2

25

8

ગાંધીનગર

119

5

20

9

પાટણ

24

1

15

10

પાંચમહાલ

59

4

9

11

બનાસકાંઠા

77

3

25

12

નમમદા

12

0

12

13

છોટા ઉદેપુર

14

0

13

14

કચ્છ

7

1

5

15

મહેસાણા

42

1

8

16

બોટાદ

53

1

13

17

પોરબાંદર

3

0

3

18

દાહોદ

20

0

2

19

ગીર-સોમનાથ

4

0

3

20

ખેડા

29

1

4

21

જામનગર

23

2

0

22

મોરબી

1

0

1

23

સાબરકાંઠા

17

2

3

24

અરવલ્લી

71

2

16

25

મહીસાગર

44

1

8

26

તાપી

2

0

2

27

વલસાડ

6

1

4

28

નવસારી

8

0

7

29

ડાંગ

2

0

1

30

સુરેન્દ્રનગર

1

0

1

31

દેવભૂવમ દ્વારકા

4

0

0

32

જુનાગઢ

2

0

0

33

અન્દ્ય રાજ્ય

1

0

0

કુલ

7797

472

2091

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.