ગુજરાતમાં કોરોનાનો આતંક : છેલ્લા 24 કલાકમાં 347 નવા કેસ, 20ના મોત

કોરમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 347 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મૃત્યુ થયા છે.

આજના
કેસ

આજના
મરણ

આજના
ડીસ્ચાર્જ

347

પ્રાથમિક રીતે
કોવીડ-19નાં કારણે

કોમોર્બીડીટી, હાઈરીસ્ક
અને કોવીડ-19

235

06

14

10.05.2020 17.00 બાદ નવાનોંધાયેલ કેસોની સ્વગત

ક્રમ

જીલ્લો

કેસ

1

અમદાવાદ

268

2

વડોદરા

29

3

સુરત

19

4

ભાવનગર

1

5

આણાંદ

2

6

ભરૂચ

3

7

ગાંધીનગર

10

8

પાંચમહાલ

4

9

નમજદા

1

10

મહેસાણા

2

11

જામનગર

3

12

સાબરકાંઠા

3

13

અરવલ્લી

1

14

જુનાગઢ

1

કુલ

347

દર્દીઓની વિગત

ક્રમ

અત્યાર સુધીના
કુલ પોઝીટીવ
દર્દી

દર્દી

ડિસ્ચાર્જ

મૃત્યુ

વેન્ટીલેટર

સ્ટેબલ

1

8542

31

5218

2780

513

10.05.2020 17.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ

જીલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

109

69

40

2

આણાંદ

7

5

2

3

બોટાદ

2

2

0

4

ગાંધીનગર

1

0

1

5

મહહસાગર

4

3

1

6

મહેસાણા

17

8

9

7

પાંચમહાલ

6

5

1

8

પાટણ

1

1

0

9

રાજકોટ

16

8

8

10

સુરત

65

40

25

11

વડોદરા

7

2

5

કુલ

235

143

92

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ટેસ્ટ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

116471

8542

107929

રોગની પરિસ્થિતિ

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

61578

4213

347

કુલ કેસ

3917366

67152

8542

નવા મરણ

8499

97

20

કુલ મરણ

274361

2206

513

104 હેલ્પ લાઈન વિગત

ક્રમ

વિગત

સાંખ્યા

1

કોરોના રીલેટેડ કોલ

99813

2

સારવાર અપાયેલ વ્યસ્તત

6750

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

ક્રમ

હોમ
કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સંખ્યા

1

109981

5847

407

116072

જિલ્લાવાર 10.05.2020 17.૦૦ કલાક સુધીની સ્થિતિ

ક્રમ

જીલ્લો

કેસ

મૃત્યુ

ડિસ્ચાર્જ

1

અમદાવાદ

6086

400

1482

2

વડોદરા

547

31

298

3

સુરત

914

39

533

4

રાજકોટ

66

1

46

5

ભાવનગર

95

7

42

6

આણાંદ

80

7

70

7

ભરૂચ

31

2

25

8

ગાંધીનગર

139

5

33

9

પાટણ

27

1

20

10

પાંચમહાલ

65

4

33

11

બનાસકાંઠા

81

3

33

12

નમમદા

13

0

12

13

છોટા ઉદેપુર

14

0

13

14

કચ્છ

8

1

6

15

મહેસાણા

52

2

37

16

બોટાદ

56

1

18

17

પોરબાંદર

3

0

3

18

દાહોદ

20

0

4

19

ગીર-સોમનાથ

12

0

3

20

ખેડા

29

1

8

21

જામનગર

29

2

2

22

મોરબી

2

0

1

23

સાબરકાંઠા

26

2

3

24

અરવલ્લી

74

2

22

25

મહીસાગર

44

1

17

26

તાપી

2

0

2

27

વલસાડ

6

1

4

28

નવસારી

8

0

7

29

ડાંગ

2

0

2

30

સુરેન્દ્રનગર

3

0

1

31

દેવભૂવમ દ્વારકા

4

0

0

32

જુનાગઢ

3

0

0

33

અન્ય રાજ્ય

1

0

0

કુલ

8542

513

2780

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.