[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
પશ્ચિમ ગુજરાત વિદ્યુત કંપની લિમિટેડ (PGVCL)એ એન્જિનિયરો માટે ભરતી બહાર પાડી છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારો તેની ઓફિશયલ વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકે છે.
ઈલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયરો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અંગેની બીજી માહિતી જેવી કે એજ્યુકેશન ક્વોલિફિક્શન, સિલેક્શન પ્રોસેસ, એપ્લિકેશન ફી વગેરે માહિતી નીચે પ્રમાણે છે.
કેટલા પદો પર ભરતી?
વિદ્યુત રક્ષકની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે જેના માટે જુનિયર ઈલેક્ટ્રિકલ એન્જિન્યર અરજી કરી શકે છે. કુલ 49 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી ફુલ ટાઈમ B.E (Electrical)/ B.Tech (Electrical) કરેલું હોવુ જોઈએ. જે UGC/AICTE માન્ય હોય તેમાં 55 ટકા સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ 7 અને 8માં સેમિસ્ટરમાં ATKT ન હોવી જોઈએ.
- આ સિવાય અન્ય માહિતી માટે નોટિફિકેશન જુઓ.
વય મર્યાદા
- જનરલ ઉમેદવાર માટેઃ 35 વર્ષ
- અનામત વર્ગ માટે (ST/SC/EWS): 40 વર્ષ
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
કઈ રીતે કરશો એપ્લાય?
- ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે.
- એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.