શુક્રવારે પોઝિટિવ કેસની સંખ્યા 4 લાખ 1 હજાર 228 રહ્યી ત્યાં 4, 191 રેકોર્ડ બ્રેક દર્દીઓના જીવ ગયા છે. 25 દિવસમાં રોજના મરનારાની સંખ્યા 1 હજારથી 4 હજારને પાર થઈ છે. આ પહેલા 13 એપ્રિલે મોતની સંખ્યા 1 હજારને પાર થઈ હતી. જે 20 એપ્રિલે 2 હજાર અને 27 એપ્રિલે 3 હજારને પાર થઈ હતી.
ગુજરાત
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 12, 064
- ગત 24 કલાકમાં કુલ મોત – 119
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 13, 085
- અત્યાર સુધીના કુલ કેસ – 6.58 લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -5.03 લાખ
ઉત્તર પ્રદેશ
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ -27,763
- ગત 24 કલાકમાં કુલ મોત – 372
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 33117
- અત્યાર સુધીના કુલ કેસ – 14.53 લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -11.84 લાખ
છત્તીસગઢ
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 13,628
- ગત 24 કલાકમાં કુલ મોત -208
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 13,624
- અત્યાર સુધીના કુલ કેસ – 8.30 લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -6.88 લાખ
મધ્ય પ્રદેશ
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ – 11,708
- ગત 24 કલાકમાં કુલ મોત – 84
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 4,815
- અત્યાર સુધીના કુલ કેસ – 6.49લાખ
- અત્યાર સુધીમાં સાજા થનારા -5.47 લાખ
દિલ્હી
- ગત 24 કલાકમાં કુલ નવા કેસ -19,832
- ગત 24 કલાકમાં કુલ મોત – 341
- ગત 24 કલાકમાં કુલ સાજા થનારા – 19,085
- અત્યાર સુધીના કુલ કેસ – 12 લાખ 92 હજારથી વધુ
- અત્યાર સુધીમાં સાજા થનારા -11 લાખ 83 હજાર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.