હવામાન વિભાગની આગાહી : મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 10 જૂનથી વધારે વરસાદ થવાની આશંકા

હવામાન વિભાહે મુંબઈ સહિત અનેય રાજ્યોના અન્ય સપાટીના વિસ્તારોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોઈ પણ દુર્ઘટનાને પહોંચી વળવા માટે રાજ્ય પ્રશાસનને એલર્ટ રહેવા આદેશ સોમવારે આપ્યો હતો.  મુંબઈના ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર (આરએમસી)એ ટ્વીટ કર્યુ, ક્ષેત્રમાં આવનારા 5 દિવસમાં હવામાન ખરાબ થવાની અનેક ચેતવણી આપી છે.

ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો તથા એક અથવા 2 મધ્યમ વરસાદ થઈ શકે છે.

અને કેટલાક સ્થાનો પર ભારે વરસાદ થઈ શકે છે. કેરળ, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વ તથા દક્ષિણ મધ્ય પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુના કેટલાક ભાગોમાં તથા તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.