કોન્સ્ટેબલનો કોલર પકડીને કહ્યું, હવે પછી મળીશ તો ગાડીનાં પૈડાં નીચે કચડી….

અમરાઈવાડીમાં પોલીસ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરની અને રોંગ સાઈડમાં આવતી આઇસર ગાડી ને રોકે એને ગાડીના કાગળો અને લાયસન્સ માગ્યું હતું. જેથી આઈસર ચાલકે ઉશ્કેરાઈ જઈને પોલીસ કોન્સ્ટેબલ નો કોલર પકડીને ધમકી આપી કે હવે પછી મને મળીશ તો ગાડીના પૈસા નીચે કચડીને જાનથી મારી નાખીશ.

આ ઉપરાંત ચાલે છે કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરતા અન્ય પોલીસ કર્મચારી હોત ઘટના સ્થળ પર દોડી આવીને ચાલકની અટકાયત કરી હતી. જેથી શૈલેષભાઈ એ આઇસર ને રોકવા નો ઈશારો કર્યો હતો. પરંતુ આઈસર ચાલકે ઊભી નહીં રાખતા પીસીઆર વાન લઈને શૈલેષભાઈ પીછો કર્યો મેટ્રો પિલ્લર નં : ૩૬ પાસે ચાલકને રોકયો હતો.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

ત્યાં પોલીસ કર્મચારીએ આઈસરનાં કાગળો અને લાયસન્સ માગ્યું હતું. જેથી ચાલકે પોલીસ કોન્સ્ટેબલને કહ્યું કે ગાડીનો માલિક આવશે એેટલે કાગળ બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.