લગ્ન સપના દરેક છોકરીઓ માટે આનંદિત કરનારા હોય છે. પણ જો તે પરણ્યા ની પહેલી જ રાતે આ સપનું તૂટી જાય તો દુઃખનો અંદાજ લગાવી શકાય છે. આવો જ મામલો દિલ્હીના કરાવલ નગરમાં એક યુવતી સાથે થયો છે.
લગ્ન બાદ નવવધુ સાસરિયા માં પહોંચી તો પતિએ નવવધૂને કાળી અને જાડીને સુહાગરાત મનાવવાની ના પાડી દીધી. ત્યારબાદ તે સતત બનાવીને પત્નીથી દૂર રહેવા લાગ્યો. પત્નીએ જ્યારે જેમ તેમ કરીને સંબંધ સુધારવાની કોશિશ કરી તો યુવકે સ્પષ્ટ કહી દીધું કે તેને ભાભી પસંદ છે.
ત્યાર બાદ એવો આરોપ લગાવામાં આવ્યો હતો કે, તેને સતત દહેજ માટે પ્રતાડિત કરવામાં આવતી હતી. પતિ તેને ત્યાં છોડીને પોતાની ભાભી પાસે જતો રહેતો હતો. યુવતી ફરીયાદ પર દયાલપુર પોલીસે પતિ અને સાસુ સસરા વિરુધ્ધ દહેજ પ્રતાડનાની કલમ લગાવીને ફરિયાદ નોંધી છે.
https://www.youtube.com/watch?v=5y4slk8mwAE
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.