Health tips : સંચળ,કે સફેદમીઠું ? જાણો સ્વાસ્થ્ય માટે કયુ છે વધારે ફાયદાકારક :

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરમીઠાનો ઉપોયોગ બધા જ ઘરોમાં થાય છે. પણ દરેક રસોડામાં બે પ્રકારનું મીઠું જોવા મળે છે. એક સફેદ મીઠું અને બીજું કાળું મીઠું. પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. પણ તમે જાણો છો કે સફેદ મીઠા કરતા કાળુ મીઠુ (સંચળ) વધારે બહેતર છે, જો નહીં તો ચાલો સમજીએ કે કેવી રીતે સંચળ આપણા માટે ફાયદાકારક છે
સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.
સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.નિષ્ણાતો કહે છે કે સંચળમાં સોડિયમ ઓછું હોય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.
સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે
જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ
સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.