વાઢિયા પડી જવાની સમસ્યાને ઘરે જ ઠીક કરી શકાય છે. અહીં જાણો કેવી રીતે હોમમેડ ક્રીમ બનાવવી અને તેને વાઢિયા પડેલી એડિયો પર કેવી રીતે લગાવવી જોઈએ અને તેના દ્વારા તમારા વાઢિયામાં રાહત થશે.
ગમે તે ઋતુ હોય હીલ્સ ફાટવાની સમસ્યા સામાન્ય છે. ઠંડા અને સૂકા પવનો ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, હીલ્સની સંભાળ રાખવી વધુ મુશ્કેલ બની જાય છે. ઘરના કામ કરતી વખતે, સ્ત્રીઓ ઘણીવાર ધૂળ, કાદવ અને પાણીમાં આખો દિવસ ઉઘાડપગું રહે છે. જે ન માત્ર તેમના સ્વાસ્થ્યને અસર કરે છે પરંતુ એડીઓમાં વાઢિયા પણ આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.