રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ, ૧લી જાન્યુઆરી 2022 એટલે આજથી થયો પ્રારંભ 

નવા વર્ષે અમદાવાદીઓ ને મળશે નવી ભેંટ રિવરફ્રન્ટથી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ્સ રિવરફન્ટ હેલિપેડથી શરૂ થશે રાઇડસ સાંજે 4 કલાકે મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે શરૂ કરાશે અને રાઇડ્સ ની મજા શનિવારે બપોરે અને રવિવરે સવારે માણી શકાશે આ રાઇડ્સ માં 5 મુસાફરીઓ ને 9 મિનિટનો રહેશે રાઈડની કિંમત રૂ.2360 રાખવામાં આવી છે

અને રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પાછું ફરશેનાગરિક ઉડ્ડયનના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો ૧લી જાન્યુઆરી 2022 થી પ્રારંભ થશે ત્યારે નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમય નજીક આયોજન કર્યું છે

જેના ભાગરૂપે આવતીકાલે તા.૧લી જાન્યુ.એ રાજ્ય વેન્ચુરા એરકનેક્ટ સરકારના સહયોગથી સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.